ધોરણ 1 અને 2 નું માસવાર આયોજન(પ્રજ્ઞા વર્ગ)

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ

ધોરણ 1 અને 2 પ્રજ્ઞા વર્ગનું માસવાર આયોજન



પ્રજ્ઞા અભિગમનો મુખ્ય ઉદ્દેશ્ય - "બાળકો પોતાની જાતે, પોતાની અનુકૂળતાએ અને પોતાની ક્ષમતા અનુસાર શીખે" તે રહેલો છે. જોકે શિક્ષણમાં થતી વિવિધ સમસ્યાઓ નિવારવા માટે અને પ્રજ્ઞા અભિગમ (પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અભિગમ) નો ઉદેશ્ય સાર્થક થાય તેવા હેતુથી માસવાર આયોજન મુકવામા આવ્યું છે.
 અહીં આપના માટે ખૂબ જ ઉપયોગી થાય તેવી પીડીએફ ફાઈલ મુકવામાં આવેલી છે જેમાં આપ આપના ધોરણ 1 અને 2 નું માસવાર આયોજન આપેલ છે જેના પરથી દૈનિક રોજનીશી પણ સહેલાઇથી લખી શકાય વળી આગોતરું આયોજન પરથી આપ આપણા ધોરણ અને વિષય મુજબ તેને ન્યાય આપી શકશો. આપને આ ખૂબ જ મહત્વની માહિતી આપવામાં આવેલી છે એનો અભ્યાસ કરી તેની પ્રિન્ટ પણ કાઢી શકશો જે pdf સ્વરૂપે આપ નીચે આપેલ ડાઉનલોડ બટન પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકશો.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...