MCQ QUIZ PARYAVARAN(પર્યાવરણ)SEM 2 LESSON 16

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ
પાઠ 16

1.સ્વચ્છતા સંબંધી પર્યાવરણના જતન માટે નીચેનામાંથી કઈ બાબત સારી ન ગણાય ?






2.જગુભાઈ શું કામ કરતા હતા ?





3.ગાંધીજીના મતે ........................ એ ખૂબ ગંભીર બાબત છે.





4.વર્ધા શહેર ક્યા રાજ્યમાં આવેલું છે ?





5.નારણભાઈ 11 વર્ષની ઉંમરે ક્યા આશ્રમમાં રહેતા હતા?





6.કોણ નાનપણથી જ ગાંધીજી સાથે રહેતા હતા ?




7............. ગાંધીજીના મિત્ર હતા .





8.સ્વચ્છતા જાળવવી એ કોની ફરજ છે ?





9.ગાંધીજીનું નામ શું હતું?





10.ગાંધીજીના સાબરમતી આશ્રમમાં સ્વચ્છતા સંબંધી નીચેનામાંથી કયું વિધાન સાચું છે?





11.ગાંધીજી કઈ બાબતના ખૂબ જ આગ્રહી હતા ?





12.ગંદા પાણી અને એંઠવાડનો નિકાલ ક્યાં કરવો જોઈએ?




13.મહાદેવભાઈ દેસાઈ કોણ હતા ?





14.ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી હતી ?





15.કચરાનો ઢગલો એક અઠવાડિયા સુધી પડ્યો રહે તો શું થાય ?





16.મીઠાઈ લેવા તમે કોની દુકાને જશો ?





17.તમારે વાળ કપાવવાના છે, તમે કોની પાસે જશો ?





18.ગામ કે શહેરમાં રસ્તા સાફ કરવાનું કામ કોણ કરે છે ?





19.પશુપાલક નીચેનામાંથી કયું કાર્ય કરે છે ?





Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...