અદ્ભુત કીડીઓ

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ


 


ઝાડના પાન પર પાણી નું એક ટીપું..

૧૨ કીડીઓ પાણી પીવા માટે એકઠી થઈ છે.

કેવું અદ્ભૂત કે કીડીઓ ચાર ગ્રુપ માં વહેંચાઈ ગઈ છે.

આવું એટલા માટે કે પાનનું બેલેન્સ જળવાઈ રહે અને પાણીનું ટીપું રેલાઈ ન જાય..

દરેક ને સરખો ભાગ મળી રહે અને બેલેન્સ જળવાઈ રહે તે માટે કીડીઓ નું આ સાયન્સ છે..!

નાનકડા જંતુ માં પણ સહજીવન અને સમજણ નું કેવું સુંદર ઉદાહરણ જોવા મળે છે..!!

🍁અને માનવી.એક બીજા નું બેલેન્સ બગાડવામાંથી ઉંચો ...........!!!!


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...