એકમો

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ

વિવિધ એકમોની આંકડાકીય માહિતી

~~~~~~~~~~~~~~~~~~~ ⚛️1-(એક)ની કમાલ અને કિંમત જાણો⚛️ ~~~~~~~~~~~~~~~~~~~ ✳️ 1- મિનિટની 60 - સેકન્ડ થાય. ✳️ 1- કલાકની - 60 - મિનિટ થાય. ✳️ 1- દિવસના - 24 - કલાક થાય. ✳️ 1- અઠવાડિયાના - 7 - દિવસ થાય. ✳️ 1 - પખવાડિયાના - 15 - દિવસ થાય. ✳️ 1 - મહિનાના - 30 - દિવસ થાય. ✳️ 1 - વર્ષના - 365/366 -દિવસ થાય. ✳️ 1 - વર્ષના - 12 - મહિના થાય. ✳️ 1 - વર્ષના - 24 - પખવાડિયા થાય. ✳️ 1 - મહિનાના - 4 - અઠવાડિયા થાય. ✳️ 1 - વર્ષના - 52 - અઠવાડિયા થાય. ✳️ 1 - વર્ષની મુખ્ય - 3 - ઋતુ થાય ✳️ 1- વર્ષની પેટા ઋતુ - 6 - થાય. ✳️ 1 - ડઝનના - 12 - નંગ થાય. ✳️ 1 - કોડીના - 20 - નંગ થાય. ✳️ 1 - મણના - 20 - કિલોગ્રામ થાય. ✳️ 1 - કિવન્ટલના - 100 - કિલોગ્રામ થાય. ✳️ 1 - ટનના - 50-મણ થાય.(1000-કિગ્રા) ✳️ 1 - કિલોગ્રામના - 1000 - ગ્રામ થાય. ✳️ 1 - ગ્રામના - 1000 - મિલીગ્રામ થાય. ✳️ 1 - તોલાના - 10 - ગ્રામ થાય. ✳️ 1 - કિલોમીટરના - 1000 - મીટર થાય. ✳️ 1 - મીટરના - 100 - સેન્ટિમીટર થાય. ✳️ 1 - મીટરના - 39 - ઇંચ થાય. ✳️ 1 - ફૂટના - 12 - ઇંચ થાય. ✳️ 1 - લિટરના - 1000 - મીલીલીટર ✳️ 1 - રૂપિયાના - 100 - પૈસા થાય. ✳️ 1 - લાખ રૂપિયાના -100 - હજાર થાય. ✳️ 1 - કરોડ રૂપિયાના - 100 - લાખ થાય. ✳️ 1 - અબજ રૂપિયાના - 100 - કરોડ થાય. ✳️ 1 - વીઘાના - 16 - ગુંઠા થાય. ✳️ 1 - એકરના - 40 - ગુંઠા થાય. ***********************************
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...