શુક્ર venus

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ



શુક્ર Venus
અને શુક્રના ગ્રહો પૃથ્વીની કક્ષાની અંદરના વિસ્તારમાં આવેલા છે. જેથી કરીને તેમના કક્ષાભ્રમણ દરમિયાન પ્રસંગોપાત્ત તે પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવતાં સૂર્યની સપાટી પરથી પસાર થતાં કાળાં ટપકાં જેવા જણાય છે. આ ઘટનાને બુધનું અધિક્રમણ કહેવાય છે. એકાદ સદીમાં 13-14 વખત સૂર્યની સપાટી પર બુધના અધિક્રમણ(transit)ની વિરલ ઘટના જોઈ શકાય છે. બુધનું કલાચક્ર 110 દિવસનું છે. પરંતુ બુધનો ગ્રહ સૂર્યથી ક્યારેક 28° થી વધુ દૂર જણાતો ન હોઈ તેનાં નરી આંખે દર્શન પ્રમાણમાં મુશ્કેલ છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...