યુરેનસ Uranus

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ



યુરેનસ Uranus

યુરેનસ ભૂરાશ પડતા લીલા રંગનો ગ્રહ છે. તે સૂર્યની  ભ્રમણ કક્ષાના સમતલના લંબ સાથે 82°નો ખૂણો બનાવતી ધરી પર (જાણે કે પડખાભેર રહીને) ભ્રમણ કરે છે. તેની આસપાસ ખૂબ ઓછી પહોળાઈ ધરાવતા નવ વલયો આવેલો છે. યુરેનસને હજાર કિલોમીટરથી મોટા બે ઉપગ્રહો છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...