શનિ Saturn

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ


શનિ Saturn
શનિ એ ગુરુ પછીના બીજા ક્રમનો સૌથી મોટો ગ્રહ છે. આપણી પૃથ્વી કરતાં કદમાં લગભગ 850 ગણો મોટો છે. તેની ફરતે આવેલા પહોળાં તેજસ્વી વલયોના કારણે તે અવકાશરસિકોનું આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. ટેલિસ્કોપની મદદથી શનિનાં વલયોને જોઈ શકાય છે. સૌથી ઓછી ઘનતા ધરાવતો ગ્રહ છે. શનિનો એક મોટો ઉપગ્રહ ‘ટાઇટન' આપણા ચંદ્ર કરતાં પણ વધારે વ્યાસ ધરાવે છે. સૌરમંડળના ઉપગ્રહોમાં ફક્ત ટાઇટન જ નોંધપાત્ર વાતાવરણ ધરાવે છે. ટાઈટન ઉપરાંત શનિને હજાર કિલોમીટરથી મોટા વ્યાસના ચાર અન્ય ઉપગ્રહો છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...