ગુરુ Jupiter

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ



ગુરુ Jupiter
ગુરુ આપણા સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ છે. આપણી પૃથ્વી કરતાં કદમાં 1400 ગણો મોટો છે. આ ગ્રહ પર મુખ્યત્વે હાઇડ્રોજન અને હિલિયમ જેવા વાયુ આવેલા છે. ગુરુની સપાટી પર પૃથ્વીના વ્યાસ કરતાં બમણા વ્યાસનો એક વિશાળ લાલશ પડતો લંબગોળ ડાઘ જોવા મળે છે. વોયેજર યાને ગુરની ફરતે ધૂળના રજકણોનું બનેલું એક ખૂબ જ પાતળું વલય શોધી કાઢેલ છે. જોકે પૃથ્વી પરથી તેને નરી આંખે જોઈ શકાતું નથી. ગુરુને ચાર મોટા ઉપગ્રહો છે જે ગેલિલિઅન સૅટેલાઇટસ્ (Galilian Satellites) તરીકે ઓળખાય છે. જે પૈકી ત્રણ તો આપણા ચંદ્રના વ્યાસ કરતાં પણ વધારે વ્યાસ ધરાવે છે. 1974 માં વોયેજરયાને ગુરુ ફરતે એક પાતળું નાના રજકણોનું બનેલ વલય શોધ્યું છે.

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...