આપણું ઘર પૃથ્વી Earth

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ


પૃથ્વી Earth
સૂર્યમંડળમાં સજીવ સૃષ્ટિ ધરાવતો એકમાત્ર ગ્રહ એટલે આપણી પૃથ્વી. સજીવ સૃષ્ટિ માટે જરૂરી એવાં ત્રણેય આવરણો -જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણ પૃથ્વી પર છે. પૃથ્વીની સપાટી પર મહાસાગરો, નદીઓ, સરોવરો વગેરે મળીને 71 % વિસ્તારમાં પાણી આવેલું છે. પર્વતો, ખડકો, ખીણો, જંગલો, રણ અને મેદાન મળીને કુલ 29 % વિસ્તારમાં ભૂખંડો આવેલા છે. પૃથ્વીના વાતાવરણમાં આશરે 78 % નાઇટ્રોજન, 21 % ઑક્સિજન, 0.03 % કાર્બન ડાયોક્સાઇડ અને 0.97 % અન્ય વાયુઓ આવેલા છે. અવકાશમાંથી જોતાં આપણી પૃથ્વી ભૂરાશપડતી દેખાય છે. પૃથ્વીને એક ઉપગ્રહ નામે ચંદ્ર છે.
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...