માનવ શરીર ની અજાયબી

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ


એક દોડવીર દોડતી વખતે ૪ કપ એટલે કે આશરે ૩૦૦ મિલિ જેટલો પરસેવો એક કલાકમાં વહાવી દે છે.
જ્ઞાનતંતુઓમાં ૨૫૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે માહિતી પ્રસરે છે. દરેક માનવશરીરમાંથી એક એવો ઝીણો આછો પ્રકાશ નીકળે છે. જેને માનવ આંખો જોઈ શકતી નથી.
પુખ્ત માણસની રક્તવાહિનીઓને એકબીજા સાથે જોડવામાં આવે તો પૃથ્વીના વિષુવવૃત્તને ચારવાર ચક્કર મારી શકે 
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...