નેતાજી સુભાષચંદ્ર બોઝ

વંથલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ

આખું નામ -સુભાષચંદ્ર બોઝ
= અન્ય નામ -નેતાજી
= જન્મ- ૨૩ જાન્યુઆરી ૧૮૯૭
= જન્મભૂમિ -કટક ઓરિસ્સા
= મૃત્યુ- ૧૮ ઓગષ્ટ ૧૯૪૫
= મૃત્યુ સ્થાન -તાઈવાન,જાપાન
માતા/પિતા-જાનકીનાથ બોઝ,પ્રભાવતી
= પતી -એમિલી શિંકલ (Emilie Schenkl)
= પુત્રી -અનીતા બોઝ
= આંદોલન- ભારતીય સ્વતંત્રતા સંગ્રામ
= વિદ્યાલય- પ્રેસીડેન્સી કોલેજ, સ્કોટિશ ચર્ચ કોલેજ, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય
= જાણકારી- નેતાજી સુભાષચન્દ્ર બોઝ ભારતીય સ્વાધીનતા સંગ્રામનાં એ યોદ્ધાઓમાંથી એક હતાં જેમનું નામ અને જીવન આજે પણ કરોડો દેશવાસીઓને માતૃભૂમિ માટે સમર્પિત થઈને કાર્ય કરવાની પ્રેરણા આપે છે !!!
    નેતાજી સુભાષચન્દ્ર બોઝ ભારતનાં એક સ્વતંત્રતા
સેનાની અને ઇન્ડિયન નેશનલ આર્મીનાં સંસ્થાપક હતાં.આઝાદીની પૂર્વની અવધિમાં એ ભારતનાં
ભવિષ્ય માટે લેબર પાર્ટીસાથે વાત કરવાં લંડન
ગયાં હતાં. એમનાં તાઈવાનથી અચ્છનક ખોવાઈ
જવાનાં કારણે એમનાં અસ્તિત્વની સંભાવનાઓને
કારણે ઘણીવાર વિવાદ થયો હતો !!!
Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
Loading...